બોલીવુડ ની હોટ અભિનેત્રી બિપાશા બાસુ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને સતત ચર્ચામાં છે ક્યારેક અભિનેત્રી બેબી બંપ સાથેની તસવીરો તો ક્યારેક વીડિયો શેર કરતી રહે છે ઘણીવાર તે તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે મસ્તી કરતી પણ જોવા મળે છે ત્યારે હાલમાં પણ બિપાશા બાસુ.
તેના બેબી બંપને લઇને ચર્ચામાં છે બિપાશાએ તેનો એક એવો વીડિયો શેર કર્યો છેકે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહીછે આ વીડિયોમાં બિપાશા તેના બેબી બમ્પને પંપાળી રહી છે ચાહકોએ પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું આ વીડિયોને જોયા બાદ મોટાભાગના ફેન્સે હા!ર્ટ આઈકોન.
શેર કર્યુ હતુ જણાવી દઇએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે 30 એપ્રિલ 2016ના રોજ બંગાળી રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અભિનેત્રીએ લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેની ખૂબ જ ચર્ચા થઈ હતી બિપાશા પહેલા એના પતિ કરણ સિંહ ગ્રોવરે બે લગ્ન કર્યા હતા.
બિપાશા કરણસિહંની ત્રીજી પત્ની છે હાલમાં બિપાશા પોતાની પ્રેગ્નેંસીને લઈને ઘણી ચર્ચામાંછે આ સાથે તેઓ તેના બેબી બમ્પ ને સહેલાવતી વખતે સતત વીડિયો અને તસવીરો શેર કરી રહી છે હવે ટૂંક સમયમાં જ બિપાશા અને કરણના જીવનમાં એક નાનો મહેમાન આવવાનો છે.
ફેન્સ પણ આ ખાસ ક્ષણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે બિપાસા બાશુ પોતાના પ્રથમ બાળક ને લઈને ખુબ ઉત્સાહિત છે પોતાના ૪૩ માં વર્ષે એ બાળકને જન્મ આપવા માટે આતુર છે ત્યારે ચાહકો આ ફોટો અને વિડીઓ ને ખુબ પ્રેમ આપી રહ્યા છે બિપાશાની સામે તસ્વીર ઈન્ટરનેટ માં વાયરલ થઈ રહી છે.