Cli
3 કરોડ ની કાર માંથી ઉતરતા જ સીડીઓ પર પડી ગઈ સ્વરા અને ઉભી થતાં જ...

3 કરોડ ની કાર માંથી ઉતરતા જ સીડીઓ પર પડી ગઈ સ્વરા અને ઉભી થતાં જ…

Bollywood/Entertainment Breaking

2 કરોડની કારમાંથી બહાર નીકળેલ સ્વરા ભાસ્કર સીડીઓ પર ચડતા નીચે પડી ગઈ હકીકતમાં આજે સ્વરા ભાસ્કરની આવનાર ફિલ્મ જહાં ચાર યાર ફિલ્મનું ટ્રેલર લોન્ચ હતું આ મોકા પર ફિલ્મના બીજા એક્ટરની જેમ સ્વરા ભાસ્કર પણ પહોંચી હતી સ્વરા અહીં પોતાની લક્ઝ્યુરિસ કારમાંથી આવી હતી.

કારમાંથી ઉતરતા સમયે જ સ્વરા ખુબ ઉતાવળ માં હતી કાર આવીને ઉભી રહી અને પછી દરવાજો ખોલ્યો સ્વરાએ ઉતરતા સમયે જ પોતાની રંગબેરંગી ડ્રેસ સાંભળી અને તેના બાદ તેઓ સીડીઓ તરફ વધી રહી હતી ત્યારે ત્યાં હાજર રહેલ પાપરાઝીએ ફોટો આપવા માટે કહી દીધું એટલું કહેતા જ હજુ.

વાર ન થઈ અને સ્વરાની ડ્રેસ પોતાના પગમાં ફસાઈ ગઈ અને પછી તેઓ સીડીઓ પર લસપીને પડી ગઈ જેવા જ સ્વરા ઉઠી અને એમણે પાપરાજિ તરફ જોયું અને મોઢું બગાડ્યું અને કહ્યું હવે કંઈ તેના બાદ તેઓ ફ્ટાફટ અંદર ચાલી ગઈ તેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *