એક અજીબો ગરીબ વીડિયો જોવા મળ્યો છે મિત્રો એક વીડિયોમાં જોવા મળી રહી છે કે એક મિત્રએ પોતાનું ઘર ગટર માં બનાવ્યું છે આ એક એવો યુવાન છે જેને પોતાનું ઘર ગટરમાં બનાવી દીધું છે.
દુનિયાભરમાં તમે બધા લોકોના ઘર જમીન ઉપર હોય છે પણ આ એક એવા વ્યક્તિ છે જેને પોતાનું ઘર ગટર માં બનાવ્યું છે ઘણા લોકો પોતાનું ઘર કોઈ ઝાડ ઉપર કે પર્વત જેવી જગ્યાએ બનાવી પોતાનું અલગ જ જીવન ઉભું કરતા હોય છે પણ આ એક એવો વ્યક્તિ છે જેણે પોતાનું ઘર ગટર માં બનાવી છે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા મળ્યો હતો જેમાં ફની વિડીયો માં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે જેમાં બતાવ્યું છે ગટર માં ખાટલો લઈને યુવાન જબરજસ્ત મજા લઈ રહ્યો છે
instagram ઉપર આ વિડિયો જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક યુવાન ગટરમાં ખાટલો લઈ ને લાંબો થઈને સૂતો છે તથા આજુબાજુ તેના કપડાં પણ લટકેલા છે નીચે પોતાના ચપ્પલ પણ દેખાઇ રહ્યા છે તથા એક ગજબની વાત તો એ છે પણ કે આ યુવાન ત્યાંથી નીકળતું સ્ટ્રોંગ થી પાણી પણ પી રહ્યો છે. તથા તેને પોતાને અન્ય રહેણાકની વસ્તુ પણ ત્યાં આજુબાજુ દેખાઈ રહી છે. આ ભાઈ એ પોતાની જગ્યા ઉપર લાઈટ પણ લગાવી છે અને સારી રીતે એવો આરામ કરી રયો છે કે ભાઈ ને ત્યાં સારું ફાવી રહ્યું છે.
વીડિયોમાં બોલીવુડ નું ગીત ગિલ અને બાદશાહ એ ગાયેલું સોંગ પાની પાની હો ગઇ રે વાગી રહ્યું છે અને આ યુવાને ગીતની મજા માણી રહયો છે આ વિડીયો ઘણા બધા ભારતના પેજો માં વાયરલ થઈ રહ્યું છે. આ યુવાનના વીડિયોમાં ઘણી બધી લાઈક અને કોમેન્ટ આવી રહી છે આ વીડિયોની લોકો ખુબજ મજા માણી રહ્યા છે.