રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 9 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે એમની હાલત ખુબ નાજુક છે તેઓ જલ્દી સાજા થઈ જાય તેના માટે એમના પરિવાર અને ફેન્સ એમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે એવામાં એમના પરિવારના સભ્યો સતત લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે કહી રહ્યા છે જેમાં રાજુ શ્રીવાસ્તવની પુત્રી.
અંતરા શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે તેમણે એક વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતાની હાલત સ્થિર છે અને ડોક્ટરો તેમને સતત સારી અને સારી સારવાર આપી રહ્યા છે પરંતુ મિત્રો શું તમે જાણો છોકે રાજુની જેમ અંતરા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તેણે એક્ટિંગમાં તો કામ કર્યું છે પરંતુ સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટરમાં પણ કામ કરી ચુકી છે.
રિપોર્ટની માનીએ તો અંતરા 28 વર્ષની થઈ છે તેના લગ્ન નથી કર્યા 2006 માં અંતરાને રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામના નિવાસસ્થાને નેશનલ બ્રુઅરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ એવોર્ડ તેન શૌર્ય માટે આપવામાં આવ્યો હતો કારણ કે એકવાર તેણે તેની માતાને તેના ઘરમાં ઘૂસેલા બે ચોરોથી બચાવી હતી.
અંતરાએ બોલીવુડમાં ડેબ્યુની વાત કરીએ તો 2018માં રિલીઝ થયેલી ફિલ્મ વોડકા ડાયરીઝથી એક કર્યું હતું અંતરાએ અભિનેત્રી શિવાય નિર્માતા તરીકે પણ કામ કર્યું છે તેણે સ્પીડ ડાયલ નામની ફિલ્મ બનાવી છે જેમાં શ્રેયસ તલપડે લીડ રોલમાં જોવા મળ્યા હતા અંતરાને ફરવું ખુબ પસંદ છે તેઓ ડોગ સાથે સોસીયલ મીડિયામાં ફોટો શેર કરતી રહે છે.