કપિલ શર્માના શોને શોને છોડીને બેરોજગાર થયેલ અલી અજગરે એક ચોંકવનાર ખુલાસો કર્યો છે વર્ષ 2017 માં સુનિલ ગ્રોવરે ઝગડાને કારણે જયારે શોને છોડી દીધો હતો ત્યારે અલી અજગરે પણ શોને છોડી દીધો હતો આટલા વર્ષોથી લોકોને આ લાગી રહ્યું હતું કે અલીએ સુનીલનો સાથ આપતા શો છોડી દીધો હતો પરંતુ 5 વર્ષ વર્ષ બાદ અલીએ ચોંકાવનાર હકીકત જણાવી છે.
અલીએ આખરે પાંચ વર્ષ બાદ જણાવ્યું કે તેણે કપીનો શો કેમ છોડી દીધો હતો ઈ ટાઈમ્સથી વાત કર્યા અલીએ જણાવ્યુકે તે તેના પાત્રથી ખુશ ન હતો કારણ કે તેને લાગ્યું કે તેના પાત્રમાં ખુશ ન હતા એમને તેમાં કંઈક નવું લાગી રહ્યું ન હતું શોમાં તેનું પાત્ર પણ ગ્રો નતું કરી રહ્યું કેટલી વસ્તુ વાંરવાર રીપીટ થઈ રહી હતી.
અલીએ આગળ કહ્યુ કપિલને કદાચ ખબર નહીં હોયકે મે શોને છોડવાનો ફેંશલો કેમ કર્યો હતો અલીએ જણાવ્યું કે તે નાનીની ભૂમિકાથી સર્જનાત્મક રીતે સંતુષ્ટ ન હતા તે દરમિયાન સુનીલ અને કપિલ વચ્ચે ઝ!ઘડો થયો હતો અમે એકબીજાના ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું અને કોમ્યુનિકેશન ગેપ થઈ ગયો.
અલીએ કપિલ સબંધ કેવા છે પૂછતાં જણાવ્યું કે અમારી વચ્ચે વાતચીત ન થવાથી એક અણસમજ થઈ ગઈ હતી સમય સાથે બધા આગળ વધી ગયા પરંતુ હું ખુશ છુકે હું એમના એ શોનો ભાગ હતો કારણ તેનાથી મેં ઘણું શીખ્યું છે હમેંશા હું કપિલ શર્માનું માન રાખીશ અહીં એક વાત નવાઈ લાગે એવી છેકે અલીએ ટિમ સાથે ડિસ્ક્સ કર્યા વગર શોને કંઈ કંઈ રીતે છોડ્યો હશે.