બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા 48 વર્ષની ઉંમરે તેના ફિટનેસ ને લઈને ચર્ચામાં રહે છે તેઓ ખાસ કરીને પોતાના જિમમ જવા આવવાના સમયે મીડિયા સામે સ્પોટ થાય છે અને સમય સમયે સોસીયલ મીડિયામાં પણ બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીર શેર કરતી રહે છે એવામાં એકવાર ફરીથી એક્ટર સ્ટાઈલીશ જિમ લુકમાં સ્પોટ થઈ છે.
હકીકતમાં મલાઈકા અરોડા ફરીથી પોતાના જીમની બહાર સ્ટાઈલિશ જિમ લુકમાં સ્પોટ થઈ હતી બોડી ફિટિંગ લોઅર સ્પોર્ટ્સ બ્રા અને માથા પર ટોપી આ લુકમા મલાઈકાએ સ્ટાઈલિશ ગોલ આપ્યો સાથે પોતાની ફિટ બોડી પણ ફ્લોન્ટ કરી મલાઈકા પોતાના આગવા અંદાજથી ચર્ચામાં રહે છે તેના અલગ લુકની ચર્ચા થતી રહે છે.
મલાઈકા અરોડા એ અહીં ટાઈટ બોડી ફિટિંગ લોઅર સફેદ સ્પોર્ટ્સ બ્રા સાથે જોવા મળી હતી જેમાં જીમની બહાર નીકળી ત્યારે મીડિયા એ તેની ફોટો ક્લીક કરી કીધી હતી આ સમયે તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો તેની તસ્વીર સામે આવતા જ સોસીયલ મીડિયામાં પવનની જેમ વાયયલ થઈ હતી ફેન્સ તેના આ લુકને પસંદ કરી રહ્યા છે.