બોલીવુડ એક્ટર નોરા ફતેહી સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે તેઓ સમય સમયે પોતાની હોટ તસ્વીર શેર કરતી રહે છે એક્ટરની હાલમાં સોસીયલ મીડિયામાં કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં એક્ટર ક્લાસિકલ લુકમાં જોવા મળી રહી છે બોલીવુડની ડાન્સર નોરા અત્યારે એકક જાણીતી એક્ટર બની ગઈ છે.
નોરાએ પોતાની મહેનતથી સફળતાની સીડી ચડી છે નોરાની સામે આવેલ તસ્વીરમાં સફેદ બોડીકૉન ટ્રેકશૂટમાં જોવા મળી રહી છે નોરાના ચહેરાનું નૂર પણ દીવાના બનાવી રહ્યું છે એક્ટરની આ તસ્વીર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ એ દરમિયાનની છે એક્ટરે બ્લેક ગોગલ્સ સાથે વાળને છુટા મુક્યા છે તેમાં તેઓ સુંદર લાગી રહી છે.
એક્ટરની ફેન ફોલોવિંગ ઘણું લાબું છે નોરા એવી એક્ટરમાંથી એક છે જેમણે વિદેશમાંથી આવીને બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ આઉટફિટ્સ સુધી નોરા ફતેહી દરેક લુકમાં સુંદર લાગે છે નોરા ફતેહીનો સાડીનો લુક પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે નોર સારા ડાન્સ માટે પણ જાણીતી છે.