Cli
કરણ મેહરા ની પત્ની નિશા રાવલ નો કથિત બોયફ્રેન્ડ ને જોઈને હેરાન રહી જશો, બોયફ્રેન્ડ ની પત્નીને બધી ખબર પડતા...

કરણ મેહરા ની પત્ની નિશા રાવલ નો કથિત બોયફ્રેન્ડ ને જોઈને હેરાન રહી જશો, બોયફ્રેન્ડ ની પત્નીને બધી ખબર પડતા…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

તો ખહેવાય છેને સચ્ચાઈને કેટલી પણ છુપાવી લ્યો સમય આવ્યે બહાર આવી જ જાય છે નિશા રાવલ અને કરણ મેહરાના કેસમાં એવું જ થઈ રહ્યું છે ગયા દિવસોમાં કરણે એક પ્રેસ કોન્ફરેન્સ કરીને કહ્યું હતું કે તેની પત્ની બનાવેલ ભાઈ રોહિત શેટીયા સાથે અફેર ચાલી રહ્યું છે કરણે આરોપ લગાવ્યો હતો કે નિશા એમના ઘરમાં રોહિત સાથે રહે છે.

અને એમણે ઘર સાથે સાથે એમની ગાડી પર પણ લઈ લીઘી છે કરણની આ વાતો પર મીડિયાએ નિશાને જયારે પૂછ્યું મિશાએ કોઈ જવાબ ન આપ્યો જેનાથી લોકો કહી રહ્યા છેકે નક્કી કાળું ધોળું ચાલી રહ્યું છે સૌથી રોહિત શેટીયાની આ તસ્વીર સામે આવી છે જેમાં નિશા અને રોહિતની ઉંમરમાં અંતર ફોટો જોઈને લગાવી શકાય.

લોકોનું કહેવું છેકે નિશા કરણ જેવા માણસને છોડીને રોહિત જેવા વધુ ઉંમરના માણસ સાથે કેમ રહે છે તેના વચ્ચે ખબર પડી છેકે રોહિત શેટીયા શાહિદ કપૂરના સાવકા પિતા રાજેશ ખટ્ટરના ભાઈછે ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ કરણની આ પ્રેસ કોન્ફરેન્સની બધી વાતો લગ્ન કરેલ રોહિતની પત્ની નિધિને ખબર પડી તો તેન પગ તળેથી જમીન સરકી ગઈ.

નિધિ બધું છોડીને ફટાફટ મુંબઈ આવી અને સીધા નિશા રાવલના ઘરે આવી પહોંચી એમણે નિશા અને એમના પતિ રોહિતના અફેરને લઈને ખુલીને સવાલ કર્યા બતાવાઈ રહ્યું છેકે આ દરમિયાન નિધિ અને નિશા વચ્ચે બોલાચાલી થઈ આ મામલે રાજેશ ખટ્ટરે પણ રોહિતને સમજાવવાની કોશિશ કરી હવે અંદરપેટે શું થયું તેની વધુ જાણકારી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *