અનુષ્કા શર્માએ બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે બોલીવુડમાં સારું યોગદાન આપનાર એક્ટર અનુષ્કા અત્યારે વિરાટ કોહલી સાથે સારું જીવનન વિતાવી રહી છે અનુષ્કા શર્માએ અને વિરાટ કોહલી એ 11 ડિસેમ્બર 2017 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા અત્યારે બંનને વામિકા નામની એક પુત્રી પણ છે.
પરંતુ તમને જણાવી દઈએ કે અનુષ્કાના જીવનમાં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા તેના પહેલા ઘણા સાથે અફેરમાં નામ જોડાઈ ચૂક્યું છે પરંતુ અનુષ્કાનેન જ્યારે તેને તેના જીવનનો સાચો પ્રેમ એટલે કે વિરાટ મળ્યો અનુષ્કા શર્માનું સૌથી પહેલા નામ ઝોહેબ યુસુફ સાથે જોડાયું હતું વાત સમયની વાત છે જ્યારે અનુષ્કા નવી મોડલિંગની દુનિયામાં આવી હતી.
પરંતુ એમનો સબંધ બે વર્ષ સુધી રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા બીજા નંબરમાં વાત કરીએ તો ફિલ્મ રબ ને બના દી જોડી રિલીઝ થયા બાદ અનુષ્કા શર્મા અને રણવીર સિંહના નામ સાથે જોડાવા લાગ્યું હતું પરંતુ રણવીર ફ્લર્ટી સ્વભાવનો હતો જેના કારણે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું ત્રીજા નંબરે એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ રિલીઝ થયા પછી રણબીર કપૂર સાથે અનુષ્કાનું નામ જોડાયું હતું.
શાહિદ કપૂર અને અનુષ્કા ફિલ્મ બદમાશ કંપનીમાં સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ બંને ઘણા નજીક આવી ગયા હતા મેરે બ્રધરકી દુલહનીયા સમયે કિસિંગ મોમેંટની ફોટો પણ સામે આવી હતી અર્જુન કપૂર અને અનુષ્કાના સંબધે ભલે બધાનું ધ્યાન ન ખેંચ્યું હોય પરંતુ કેટલીયે વાર બંનેને સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.
આજે અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે અનુષ્કાનું નામ સુરેશ રૈના સાથે પણ જોડાઈ ચૂક્યું છે એક રિપોર્ટ મુજબ અનુષ્કા અને રૈનાની મુલાકાત લંડનમાં થઈ હતી ત્યારે તેઓ બહુ નજીક આવી ગયા હતા પરંતુ આખરે અનુષ્કા શર્માને સાચો પ્રેમ વિરાટ કોહલી મળી ગયો.