બાળપણથી ફિલ્મોમાં અભિનય કરવાનો રસ રાખનાર હંસિકા મોટવાણીનો આજે એટલેકે 9 ઓગસ્ટે જન્મદિવસ છે હંસિકાનો જન્મ 1991 થયો હતો હંસિકાએ ખુબ નાની ઉંમરમાં અભિનેત્રી બનાવનું સપનું જોઈ લીધું હતું એક્ટરની માતાએ તેને આગળ લાવવા માટે મોટી ભૂમિકા ભજવી છે હંસિકાએ વર્ષ 2000માં ટીવી શો.
શકા લગા બૂમ બૂમ શો કરીને બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો તેના બાદ એક્ટરે કેટલીક સિરિયલોમાં અભિનયન કરીને પોતાની અભિનયની ક્ષમતા બતાવી પરંતુ એ સમયે તેની માતા પર આરોપો લગાવવામાં આવે છેકે તેણે હંસિકાને જલ્દી જવાન દેખાડવા માટે હોર્મોનલ ઇન્જેક્શન લગાવ્યા હતા.
હંસિકા અત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની મોટી એક્ટર છે હંસિકાને પુરી જગન્નાધની તેલુગુ ફિલ્મ દેસામુદુરુએ રાતો રાત સુપરસ્ટાર બનાવી દીધી હતી હંસિકાએ બોલીવુડમાં 2007 માં રિલીઝ થયેલી ફિલ્મ આપકા શરુર કરી ત્યારે તેન ઉંમર 16 વર્ષ હતી ફિલ્મ જોઈને કોઈ કહી ન શકે કે તેઓ સગીર વયની છે.
હહકીકતમાં કેટલાક મીડિયામાં અફવાઓ ફેલાઈ હતી કે તેની ડૉક્ટર માતાએ હંસિકા મોટવાણી જવાન દેખાય અને તેનું ફિગર ઝડપથી વિકાસ થાય તેના માટે હોર્મોનલ ઈન્જેક્શનનો ડોઝ આપ્યો હતા પરંતુ જણાવી દઈએ તેના કોઈ પુરાવા નથી હંસિકા મોટવાણીનો બાથરૂમ નહાતા સમયનો એક વિડિઓ પણ લીક થયો હતો ત્યારે બહુ વિવાદ થયો હતો.