Cli
મારી પત્ની જેને રાખડી બાંધતી હતી તેની સાથે જ અવૈધ સબંધ છે, કરણ મેહરાએ પત્ની વિશે કર્યા ચોંકાવનાર ખુલાસા...

મારી પત્ની જેને રાખડી બાંધતી હતી તેની સાથે જ અવૈધ સબંધ છે, કરણ મેહરાએ પત્ની વિશે કર્યા ચોંકાવનાર ખુલાસા…

Bollywood/Entertainment Breaking

ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લોકપ્રિય એક્ટર કરણ મહેરા જેઓ એ સીરિયલમાં નાયતિકની ભૂમિકા ભજવતા ગયા વર્ષે તેમની પત્ની સાથે ઘરના ઝગડાને લઈને ચર્ચામાં રહ્યા હતા એમના પર ઘરેલુ હિં!સાનો આરોપ લાગ્યા હતો તેને લઈને કરણને જેલમાં પણ જવું પડ્યું બંને વચ્ચેના સંબંધો ખુબ જ બગડી ગયા.

પરંતુ હાલમાં જ કરણે મીડિયા સાથે ચોંકાવનાર ખુલાસો કર્યો છે તેને જાણીને તમે પણ ચોકી જશો હકીકતમાં હાલમાં જ કરણ મહેરાએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેની પત્ની નિશા વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જેને જાણીને બધા ચોકી ગયા છે કરણે મીડિયાથી વાત કરતા જણાવ્યું કે તેની પત્ની નિશાને.

જે તેને ભાઈ તરીખે રાખે છે એજ રોહિત સાથિયા સાથે અવૈધ સંબંધ છે કરણે મીડિયાથી વાત કરતા કહ્યું પહેલા નિશા રોહિત સાથિયાને સગો ભાઈ જેવું માનતી હતી રોહિતને દર વર્ષે રાખડી બાંધી હતી પરંતુ હવે નિશાના તેની સાથે અવૈધ સબંધ છે આટલું જ નહીં નિશા અને રોહિત મારા જ ઘરમાં મારી સામે રહે છે.

કરણે એ પણ ક્યુ મારી પત્ની નિશાને જે રોહિત સાથે અત્યારે અવૈધ સબંધ છે તેણે નિશાનું કન્યાદાન પણ કર્યું હતું અને આ બધું મને ગયા વર્ષે ખબર પડી અને આ બધું મારા પુત્ર સામે થયું છે લોકો મને ખોટોમાની રહ્યા છે એટલું જ નહીં સબૂત સાથે કહું છું અત્યારે પણ એ બંને મારા ઘરે રહે છે કરણના આ ખુલાસા બાદ બધા દંગ રહી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *