કેરાલા માંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે મિત્રો આ કિસ્સો તમેં પહેલીવાર સાંભળતા હસો કે કોઈ વ્યક્તિની કારમાં પેટ્રોલ ઓછું હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હોય આ કોઈ મજાક નથી પરંતુ સત્યહકીકત છે વાત કંઈક કેરાલાનીછે આ વ્યક્તિનું નામ બેસિલ શ્યામછે તે યુવકની ફેસબુક પરની પોસ્ટ મુજબ તુલસી.
પાસેથી 250 રૂપિયા લેવામાં આવ્યા હતા તેણે સાઈટ પર કેરળ ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવેલા ઈ ચલણની તસવીર શેર કરીને તેની જાણકારી આપી છે અને તે જોત જોતા વાયરલ પણ થઈ ગઈ હકીકતમાં ઘટના સમયે બેસિલ શ્યામ કામ પર જઈ રહ્યો હતો ત્યારે તેઓ વન વે રોડ પર વિરુદ્ધ દિશામાં ગાડી ચલાવી રહ્યો હતો.
ત્યારે તેને ટ્રાફિક પોલીસે ઉભો રખાવ્યો તેને 250 રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું તેણે નિયમો મુજબ દંડ ભરી દીધો અને ત્યાંથી નીકળી પણ ગયો પરંતુ યુવકે ઓફિસે પહોંચ્યા બાદ તેણે ચલણ જોયું તો જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ તેણે જોયું તો ઓછું પેટ્રોલ હોવાના કારણે તે ડ્રાઇવિંગ કરતો હતો.
તેના બદલ તેને ખરેખર દંડ ફટકારવામાં આવ્યો હતો પોસ્ટ વાયરલ થયા બાદ એક ટ્રાફિક અફધીકારીનો ફોન પણ આવ્યો જણાવ્યુંકે આ વ્યક્તિએ જણાવ્યુંકે ટુ વ્હીલર અને ખાનગી વાહનો માટે લાગુ પડતું નથી આ ફક્ત જાહેર પરિવહન જેમ કે બસોને લાગુ પડે છે અત્યારે આ ચલણ પાવતી પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.