બૉલીવુડ એક્ટર અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ફિલ્મો સાથે સાથે તેની લુકને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે વિરાટ અને અનુષ્કાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાજ વાયરલ થતી હોય છે બંને કપલ હાલમાં જ બંને પોતાની પુત્રી સાથે લંડનમાં જોવા મળ્યા હતા ત્યાંની બંને કપલની કેલટીયે તસ્વીર પણ સામે આવી હતી.
જેમાં અનુષ્કા શર્મા બાળકની જેમ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે મિત્રો તમને જણાવી દઈએ અનુષ્કા અને કોહલી ગઈ સાંજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા આ સામે આવેલ તસ્વીર એજ સમયની છે પરંતુ અહીં વિરાટ અને અનુષ્કા મીડિયા સામે પોઝ આપતા સમએ અનુષ્કા કેમેરા સામે રોમાન્ટિક થઈ હતી.
સામે આવેલ તસ્વીરમાં અનુષ્કાએ બહુ ઢીલો ડ્રેસ પહેર્યો હતો તેના પર એ સુંદર લાગી રહ્યો હતો જયારે વિરાટના લુકની વાત કરીએ તો તેઓ શોર્ટ પેન્ટ અને ટી શર્ટમાં જોવા મળ્યા હતા અનુષ્કા અને વિરાટ સામે આવેલ તસ્વીરમાં સુંદર લાગી રહ્યા હતા અનુષ્કા અને વિરાટની આ તસ્વીર એરપોર્ટ પરથી છે અત્યારે તે વાયરલ થઈ રહી છે.