Cli

મોતના 27 કલાક બાદ આસિફે શેખ બોલ્યા 10 દિવસ પહેલ હેલ્થ ચેકઅપમાં તેનું…

Bollywood/Entertainment Breaking

આસિફ શેખે દીપેશ ભાનના મોત પર 27 કલાક બાદ એવી વાત કહી છે જેને સાંભળી લોકોને દુઃખ લાગશે આસિફે જણાવ્યું કે દીપેશ ભાને એમને 10 દિવસ પહેલા જ એમની હેલ્થ વિશે જણાવ્યું હતું શનિવારે ભાભીજી ઘર પેહૈ સિરિયલના સૌથી લોકપ્રિય એક્ટર દિપેશ ભાનનું અચાનક નિધન થઈ ગયું હવે દિપેશના નિધન બાદ.

એમના નજીકના મિત્ર આસિફે ઈ ટાઈમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું કે દીપેશ ખુબ રનિંગ કસરત કરતા કરતા હતા એમને કોઈ વ્યસન ન હતું આસિફે કહ્યું દીપેશ ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું હતું એમણે મને જણાવ્યું એમને કોલેસ્ટ્રોલ વગેરે કંઈ નથી પરંતુ એમનું બ્લડપ્રેશર થોડું ઓછું રહે છે એમને મેં કહ્યું હતું ઓછું હોય તો.

કોઈ વાંધો નથી તેઓ ત્રણ ત્રણ કલાક કસ્તર કરતા હતા મેં એમને ના પણ પાડી હતી આટલી કસરત ન કર્યા કર મેં તેને કહ્યું હતુ કે 40 વર્ષની ઉંમર બાદ માણસે થોડું હળવું થઈ જવું જોઈએ પોતાના પર આટલું પ્રેશર ન નાખો તેના શિવાય આસિફે જણાવ્યું કે જયારે દિપેશની નિધન થયું ત્યારે એમની આંખોમાથી લોહી વહેવા લાગ્યું હતું.

આસિફે જણાવ્યું કે આસિફે એક ઓવર રમ્યા અને તેઓ બીજી ઓવરે બોલ ઉઠાવવા ઝૂક્યા લથડાયા અને પડી ગયા તેના બાદ તેઓ ઉઠી જ નહીં શક્યા દિપેશને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે ઘરથી માત્ર 5 મિનિટના અંતરે હતું પરંતુ ડોક્ટરોએ એમના મૃત ઘોશીત કરી દીધા દિપેશની આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *