શિવભક્તો ધાર્મિક માન્યતાઓ અનુસાર કણવડમાં ગંગાજળ ભરીને શ્રાવણમાં બે સપ્તાહની યાત્રા કરે છે એવામાં ગાઝિયાબાદના વિકાસ ગેહલોત પોતાના માતા પિતાને કાવડીમાં લઈને ગાઝિયાબાદથી પગપાળા હરિદ્વાર પહોંચતો જોવા મળી રહ્યો છે માતા પિતાથી પોતાનું દર્દ છુપાવવા તેણે બંનેની આંખે પાટા બાંધી દીધા.
ખુબજ ગરમી ઘણા કિલોમીટરની મુસાફરી છતાં માતા પિતાને કાવડીમાં બેસાડીને ભગવાન શિવના જલાભિષેક કરવા જઈ રહેલ વિકાસને જોઈ દરેક પ્રંશસા કરી રહ્યા છે કો!રોના કાળ સમયની માતા પિતાની ઈચ્છા હતી કે તેઓ હરિદ્વાર જાય હવે માતા પિતાની ઈચ્છા પુરી કરવા માટે વિકાસ ગેહલોત કાવડીમાં.
માતા પિતાને લઈને નીકળી પડ્યો છે વિકાસે તેના માતા પિતાની આંખો પર કપડું બાંધીને ઢાંકી દીધું છે કારણ તેના માં બાપથી તેનું દર્દ છુપાવી શકાય વિકાસ ગેહલોત મીડિયાથી વાત કરતા જણાવે છેકે તેના માતા પિતાને ઈચ્છા હતી તેઓ હરિદ્વારના દર્શન કરે પરંતુ એમની વધતી ઉંમરના કારણે.
કરી ન શક્યા અને વિકાસની પણ ઈચ્છા હતી કે તેઓ માં બાપને કાવડમાં બેસાડીને હરિદ્વાર દર્શન કરવા લઈ જાય માન્યતાઓ અનુસાર કહેવાય છેકે કાવડી ધારણ કરતી વખતે સંપૂર્ણ સાત્વિક બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે મિત્રો વિકાસ ગેહલોતનો આ માબાપની સેવા માટે એક શેર તો બને છે.