પોતે પ્રેગ્નેટ હોવાની વાત પર કરીના કપુરે મૌન તોડી દીધું છે કરીના કપૂરે એવો જવાબ આપ્યો છે એની આશા કદાચ કોઈને ન હતી ગયા દિવસોમાં ખબર આવી હતી કે કરીના કપૂર ત્રીજીવાર પ્રેગ્નેટ થઈ ગઈ કરીના અને સૈફની લલંડન પ્રવાસની એક ફોટો સામે આવી હતી કરીના ફોટોમાં બ્લેક કપડામા હતી ત્યારે લોકોએ.
કહ્યું હતું કે કરીનાનું બેબી બંમ્પ દેખાઈ રહ્યું છે જોત જોતા આ ખબર પવનની જેમ ફેલાઈ ગઈ હતી દરેક બાજુ કરીના અને સૈફનાં ત્રીજા બાળકની ચર્ચા થવા લાગી હવે ત્રીજીવાર માં બનવાની વાતને લઈને કરીના ખુદ સામે આવી છે અને એમણે તેને લઈને એક સોલિડ જવાબ આપ્યો છે કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી લખી છે.
કરીનાએ લખ્યું આતો પાસ્તા અને વાઈનની અસર છે મિત્રો શાંતિ રાખો હું પ્રેગ્નેટ નથી સૈફ કહે છેકે દેશની વસ્તી વધારામાં એમને ખુબ યોગદાન આપી દીધૂ છે કરીનાએ આ જવાબમાં પોતાના પતિ સૈફ અલી ખાનને જ ટ્રોલ કરી દીધા છે હકીકતમાં સૈફ એક બે નહીં પરંતુ ચાર બાળકોના પિતા છે આજના જમાનામાં સૈફ એવા.
એક માત્ર એક્ટર છે જેમને ચાર ચાર બાળકો છે બાકીના સ્ટારને એક અથવા બેજ બાળકો છે ત્યા સુધી કે એમની બહેન સોહા અલી ખાન એકજ પુત્રીની માછે આમ પણ સૈફ પર ચાર બાળકોની જિમ્મેદારી છે અત્યારે તો કરીનાએ પોતાની પ્રેન્ગ્નસીની ખબર પર ફૂલ સ્ટોપ લગાવી દીધું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.