કોલકતામાં મોડલ અને અભિનેત્રીઓ ખુદખુશી કરી તેના કિસ્સા એક પછી એક આવી રહ્યા છે ગયા દિવસોમાં કેટલીયે મોડલો મોતને વ્હાલું કર્યું છે હવે એક વધુ મોડલની ખુદખુશી સામે આવી છે કોકલતાની મહશુર મોડલ પૂજા સરકારે ખુદખુશી કરી લીધી છે અમર ઉજાલાની રિપોર્ટ મુજબ પોલીસને પૂજાનો મૃતદેહ પોતાન ઘરે પંખે લટકેલ હાલતમા મળ્યો છે.
પૂજા ત્યાં ભાડાના રૂમમાં રહેતી હતી જાણકારી મુજબ પૂજા સરકાર પોતાનું મોડલિંગમાં કરિયર બનાવવા સાથે સાથે ભણી પણ રહી હતી તેઓ કોલેજના પ્રથમ વર્ષમાં હતી પૂજા છેલ્લી વાર પોતાની એક મિત્રને મળવા રેસ્ટોરેન્ટ ગઈ હતી તેની મિત્રને મળ્યા બાદ પૂજાએ ખુદને ઘરમાં બંદ કરી લીધી હતી પૂજાના ઘરમાં કોઈ હલચલ થતી ન હતી.
તેના બાદ ત્યાંના સ્થાનિક લોકોને શક ગયો એમણે પોલીસને આ મામલે જાણ કરી હતી પોલીસે આવીને પૂજાના ઘરનો દરવાજો ખોલ્યો તો અંદરથી તેનો મૃતદેહ પંખે લટકેલ મળ્યો હતો પૂજા જોડેથી સુ!સાઇડ નોટ પણ મળી આવી છે તેમાં તેણે ખુદખુશી કરી તેનું કોઈ કારણ લખ્યું નથી પરંતુ પૂજાની મિત્રએ જણાવ્યું કે પૂજાએ.
ખુદખુશી પહેલા તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી હતી હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કોલકતામાં આ પહેલો મામલો નથી જેમાં મોડલે ખુદખુશી કરી હોય તેના પહેલા પણ કેટલીક મોડલ અને અભિનેત્રીઓ આવું પગલું ભરી ચુકી છે હાલમાં પૂજા સરકારના નિધનથી કોલકતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાયો છે.