દિગ્ગ્જ ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાના પુત્ર અને અક્ષય ખન્નાના ભાઈ રાહુલ ખન્નાએ હાલમાં પોતાની લેટેસ્ટ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે શેર થતાંજ સોસીયલ મીડિયામાં ખલબલી મચી ગઈ છે હકીકતમાં 50 વર્ષીય રાહુલ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક કપડાં વગરની નિર્વસ્ત્ર ફોટો શેર કરી છે.
આ ફોટોમાં રાહુલ ખન્ના એક સોફા પર બેઠેલ છે અને પોતાના શરીર પર એકપણ વસ્ત્ર પહેર્યું નથી પોતાના પ્રાઇવેટ પાર્ટને એક ઓશીકાંથી ઢાંકેલ છે અને પગમાં શૂઝ અને મોઝા પહેરવા છે અહીં ફોટો શેર કરતા રાહુલે લખ્યું તો કંઈક એવું છે જેને મેં લાંબા સમયથી છુપાવીને રાખ્યું છે પરંતુ હવે સમય આવી ગયો છે તેને બતાવાનો.
જોડાવો મારી સાથે કાલે મોટા ધમાકા સાથે અહીં આ તસ્વીર જોઈને મલાઈકા ખુદને રોકી શકી ન હતી અને કોમેંટ કરી દીધી હતી મલાઈકાએ કોમેંટ કરતા લખ્યું સોફો સારો છે અહીં નેહા ધૂપિયા પણ કોમેંટ કરતા કહ્યું હતું સૂઝ સારા છે રાહુલની આ ફોટોને પસંદ કરવામાં આવી રહી છે જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.