શુશાંતસિંહ રાજપૂત કેસ મામલે મહિનાઓથી શાંત બેઠેલ એંસીબીએ અચાનક ધડાકો કર્યો છે એનસીબીએ સફેદ પાવડર કેસમાં ચાર્જડ્રાફ્ટ કર્યા છે જેમાં રિયા ચક્રવર્તી સાથે 34 અન્ય વ્યક્તીઓ સામે હાઈ સોસાયટી અને બોલીવુડમાં સફેદ પાવડર સપ્લાય કરવાનો આરોપ લગાવાયો છે પરંતુ અહીં ચોંકાવનાર વાત એ છેકે.
રિયાએ જ શુશાંતને ન!શાની લત માટે ઉપસાવ્યો હતો એનસીબીએ કહ્યું કે રિયાએ જ શુશાંત માટે સફેદ પાવડર ખરીદ્યો હતો તેનાથી મતલબ સાફ છેકે શુશાંત ખુદ ન!શાના બંધાણી થયા ન હતા પરંતુ એમને બંધાણી કરાવ્યા હતા રિપોર્ટમાં બતાવ્યું છેકે રિયાએ ખુદ કેટલાક વ્યકિઓ જોડેથી ગાં!જો લીધો અને સુશાંતને આપ્યો.
રિયર સપ્ટેમ્બર 2020 દરમિયાન તેનું પેમેન્ટ કર્યું હતું શુશાંતના ખાસ મિત્ર સિદ્ધાર્થ પઠાણીની પણ મુશ્કેલીઓ વધી છે એનસીબીનો આરોપ છેકે પઠાણી સેમ્યુઅલ મુરાન્ડા દીપેશ સામત રિયા અને શુશાંત સાથે સફેદ પાવડર અને ગાં!જાની ખરીદી માટે સીધા સંપર્કમાં હતો પઠાણી તેના માટે કોટક બેન્કના એપ્લિકેશનનો.
ઉપયોગ કરતો હતો બધી ખરીદીને પૂજા સામગ્રી રીતે દર્શાવાઈ હતી આ રીતે શુશાંતને વ્યસનના બંધન તરફ વધુ ધકેલ્યો હતો આ ખુલાસા બાદ પૂરો કેસ ખુલીને સામે આવી ગયો છે અહીં થયેલા ખુલાસા બાદ સૌથી વધુ મદદ સીબીઆઈન મળશે મોડા તો ઠીક પરંતુ શુશાંતને ન્યાય મળવાની આશા એકવાર ફરીથી જાગી ગઈ છે.