બૉલીવુડ એક્ટર કરીના કપૂર અત્યારે આરામ જીવન વિતાવી રહી છે તેઓ અત્યારે પતિ સૈફ અલી ખાન સાથે પ્રવાસે છે હકીકતમાં કરીના કપૂર અત્યારે ફેમિલી સાથે ઇંગ્લેન્ડમાં છે ત્યાંથી તેઓ એક પછી એક ફોટો શેર કરી રહી છે હાલમાં કરીના પોતાની મિત્ર એલેકઝન્ડર સાથે કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
તેનાથી અંદાજ લગાવી શકાય કે એક્ટર તેની ફેમિલી સાથે સારો સમય વિતાવી રહી છે એટલું જ નહીં આ તસ્વીરમાં થી એક તસ્વીર એવી છે જેમાં સૈફ અલી ખાન પોતાની બેગમ માટે કંઈક સારું જમવાનું બનાવતા જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે કરીના કપૂરની મિત્રએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામમા કેટલીક.
તસ્વીર શેર કરી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે જેહ પોતાની માંની ગોદમાં બેઠેલ છે જેમાં એલેકઝેન્ડર પણ જોવા મળી રહ્યા છે તેના શિવાય કરીના કપૂરની મિત્ર એલેક્ઝેન્ડરે એક તસ્વીર શેર કરી જેમાં તમે જોઈ શકો છોકે સૈફ અલી ખાન ખાવા બનાવતા દેખાઈ રહ્યા છે સૈફની આ તસ્વીર પર એમણે કેપશનમાં.
લખતા કહ્યું સૈફ રસોડામાં કંઈક બનાવી રહ્યા છે અહીં તસ્વીર પર સૈફની બહેન સબાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે ફોટોમાં જોઈ શકાય છેકે સૈફ કંઈક ખાવાનું બનાવી રહ્યા છે સૈફની આ તસ્વીર પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.