બોલીવુંડની ખૂબસૂરત એકટર જાનવી કપૂરની સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચાઓ માં જોવા મળે છે હાલમાં તેની નવી ફિલ્મ ગુડ લક જેરીની રિલીઝ તારીખ પણ સામે આવી છે એવામાં તેની બોલ્ડનેશ ની ચર્ચાઓ પણ બી ટાઉનથી લઈને સોસીયલ મીડિયામાં જોરશોરથી થઈ રહ્યા છે હકીકતમાં હાલમાં જાનવી કપૂરે.
સોસીયલ મીડિયામાં ગ્લેમરસ અને હોટ તસ્વીર શેર કરી જેમાં એક્ટરનો બોલ્ડ અવતાર જોઈને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું યુઝરને જાનવી કપૂરનો આ અંદાજ બિલકુલ પસંદ નથી આવી રહ્યો જાનવી કપૂર અત્યારે તેની આવનાર ફિલ્મ ગુડ લકને લઈને લાઇમલાઇટમાં છે એવામાં એક્ટરને એક ઇવેંટમાં શામેલ થવું ભારે પડી ગયું છે.
હકીકતમાં જાનવી કપૂર એક થાઈ હાઈ સ્લીટ પહેરીને પહોંચી હતી જેમાં એક્ટર સુંદર તો લાગી રહી હતી ફેન્સે પણ તેને પસંદ કરી પરંતુ કેટલાક યુઝરને જાનવી કપૂરનો આ અંદાજ બિલકુલ પસંદ ન આવ્યો યુઝરોએ એક્ટરને ટ્રોલ કરતા ગંદી કોમેંટ સુધી કરી દીધી હતી જાનવી કપૂરના આ હાઈ થાઈ સ્લીટ ડ્રેસને.
સંભાળી શકતી હતી અહીં કેટલાક લોકોએ જાનવી કપૂરને પૂનમ પાંડે સાથે સરખામણી કરી દીધી હતી એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કે આતો પૂનમ પાંડેનું હાઈ કલાસ વર્ઝન છે અહીં કેટલાય યુઝરોએ જાનવી કપૂરને ટ્રોલ કરતા કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.