અમીરશ પુરી બોલીવુડના હિટ વિલેન રહી ચુક્યા છે એમના પાત્રોને લઈને આજે પણ યાદ કરવામાં આવે છે અમરીશ પૂરીને લઈને આમ તો ઘણા કિસ્સા છે પરંતુ અમીરશ પુરી અને ગોવિંદાનો એક કિસ્સો મશહૂર છે જયારે એમણે બધાની સામે ગોવિંદાને થપ્પડ મારી દીધી હતી હકીકતમાં ગોવિંદાનો એક સમય એવો હતો કે.
એમની જોડે ફિલ્મોની લાઈનો લાગેલી હતી તેઓ એક પછી એક કેટલીયે ફિલ્મો સાઇન કરતા જઈ રહ્યા હતા જેના કારણે તેઓ એકસાથે કેટલીયે ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હતા આ દરમિયાન તેઓ અમરીશ પુરી સાથે પણ કામ કરી રહ્યા હતા હકીકતમાં મીડિયા રિપોર્ટ મુજબ એકથી વધુ ફિલ્મોમાં કામ કરવાના કારણે.
ગોવિંદા ફિલના સેટ પર મોડા આવ્યા કરતા હતા અને એક સમયે અમરીશ પુરી શૂટિંગ સમય બિલકુલ ટાઈમ પર પહોંચી ગયા એ દિવસે અમરીશ પૂરીને ગોવિંદાની ખુબ રાહ જોવી પડી અને ગોવિંદા સવારે 9 વાગ્યે આવવાના બદલે સાંજે 7 વાગે સેટ પર પહોંચ્યા તેને લઈને અમીરશ પુરી ખુબ ગુસ્સે થઈ ગયા અને બંને વચ્ચે ઝગડો થઈ ગયો.
જેના બાદ અમરીશ પુરીએ ગોવિદને બધાની સામે એક જોરદાર થપ્પડ મારી દીધી હતી તેના બાદ બંનેના સબંધમાં તિરાડ પડી ગઈ હતી કહેવાય છેકે બંને વચ્ચે મામલો એટલો વધી ગયો કે બંનેએ એ ફિલ્મ બાદ ફરીથી પાછું ક્યારેય કામ ન હતું કર્યું મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીના તમારી પ્રતિક્રિયા જણાવવા વિનંતી.