ઇન્ટરનેશનલ યોગા ડે પર કરીના કપૂરના પુત્ર જેહઅલી ખાન બધી લાઇમ લાઈટ ખીંચીને લઈ ગયો યોગા ડે પર મોટી મોટી સેલિબ્રિટીએ યોગા કરતા ફોટો અને વિડિઓ શેર કરી છે પરંતુ આ મોટી મોટી સેલિબ્રિટી વચ્ચે જેહે બાજી મારી લીધી અને બધાનું ધ્યાન સીધું પોતાની તરફ ખીંચી લીધું કરીના કપૂરે પોતાના.
લાડલા પુત્રની તસ્વીર શેર કરી જેમાં તે હાથોના બળ પર ઉભો છે પોતાના જન્મથી જ લાઈમલાઈટ માં રહેતા જેહની આ તસ્વીરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે કરીના કપૂરે આ તસ્વીર શેર કરતા લખ્યું છેકે બેલેન્સ જોવો યોગા જીવનમાં સૌથી મહત્વનો શબ્દ છે બધાને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની શુભકામનાઓ મારો
તમામ મોટી મોટી સેલિબ્રિટીઓ એ જેહની આ ફોટો પર કોમેંટ કરી છે જેહ અત્યારે સૌથી વધુ લાઇમલાઇટમાં રહેતા સ્ટારકિડ્સ છે જેહે પોતાના જન્મદિવસ બાદ તૈમુરની પણ લાઈમલાઈટ પોતાની તરફ ખીંચી લીધી અત્યારે જેહની ઉંમરનો બીજો કોઈ સ્ટારકિડ્સ પણ નથી એટલે લોકોનું ધ્યાન કરીનાના આ લાડલા.
પુત્ર પર જઈને અટકી જાય છે કરીના કપૂરના આ પુત્રનો જન્મ ગયા વર્ષે 21 ફેબ્રુઆરીએ થયો હતો તૈમુરની જેમ જયારે કરીનાએ જેહનું નામ જહાંગીર અલીખાન રાખ્યું ત્યારે તેના પર ખુબ બબાલ થઈ હતી લોકોએ કરીનાને તેના પર ખુબ ખરી ખોટી સંભળાવી અત્યારે તો કરિનાનો પુત્ર એક વર્ષનો થઈ ગયો છે.