સોનમ કપૂર બોલીવુડની ફેશનેબલ એક્ટર માનવામાં આવે છે આજકાલ તેઓ પોતાની પહેલી પ્રેગન્સીને લઈને ચર્ચામાં છે અત્યારે તેઓ પતિ આનંદ આહુજા સાથે લંડનમાં છે અત્યારે તેણે પોતાની બેબી બંમ્પ સાથેની તેની કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં એક્ટરના ચહેરા પર ગ્લો સાફ જોવા મળી રહ્યું છે તેના સાથે ચહેરાની.
થકાન જોવા મળી રહીછે માં બનવા જઈ રહેલ સોનમ કપૂરની બુધવારે ગોદ ભરાઈ પ્રસંગ કરવામાં આવી જેમાં તેની ન જોયેલ તસ્વીર સામે આવી છે અને ગોદ ભરાઈ પછી પતિ આનંદ આહુજા સાથે મેકઅપ લુક બતાવ્યો છે આનંદ આહુજાએ પોતાની પ્યારી પત્ની સાથેની કેટલીક શેર કરતા કેપ્સનમાં લખતા કહ્યું હર પલ પ્યાર.
તસ્વીરમાં સોનમેં બ્લેક કલરની ટ્રેક પેન્ટ અને સફેદ રંગની કોટન શર્ટમાં જોવા મળી રહી છે જેમાં તેઓ પોતાનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે લેટેસ્ટ તસ્વીરમાં સોનમ સારા મૂડમાં બેઠી છે જેમાં તેની પ્રેગન્સી ગ્લો સાફ જોવા મળી રહ્યો છે સોનમનું આ લુક ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યું છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.