સોનમ કપૂર અત્યારે પ્રેન્ગ્નસી પીરીયડને એન્જોય કરી રહી છે તેઓ પોતના બેબી બમ્પ સાથેની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે હાલમાં સોનમ કપૂરની કેટલીયે તસ્વીર સામે આવી છે જેમાં તેઓ બહેન રિયા કપૂર સાથે લંડનની ગલીઓમાં એન્જોય કરતા જોવા મળી રહી છે જણાવી દઈએ આ તસ્વીર રિયા કપૂરે શેર કરી છે.
સોનમ કપૂર બહુ જલ્દી પહેલા બાળકને જન્મ આપશે સામે આવેલ લેટેસ્ટ તસ્વીરમાં એક્ટર સોનમ કપૂરને બહેન રિયા કપૂર અને એમના પતિ કરણ બુલાની સાથે જોવા મળી જેમ એમનો મેટરનિટી લુકને ખુબજ પસંદ કરવામાં આવ્યો ફોટોમાં સોનમ કપૂર બ્લેક ક્રોપ ટોપ અને મેટરનીટી પેન્ટમાં જોવા મળી તે ફોટોમાં.
એક્ટર બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી અને તે ખુબ આકર્ષક લાગી રહ્યું છે રિયાએ ફોટો ગઈકાલે શેર કરી હતી જેને અત્યારે સુધીમાં ઘણા લાઈક આવી ચુક્યા છે ફોટો સામે આવતા ફેન્સ સોનમને પહેલા બાળક આવવાને લઈને શુભેછાઓ આપી રહ્યા છે સોનમની આ ફોટો પૉપ સ્ટાર રિહાનાની યાદ અપાવી રહી છે.