એતો તમે જાણતાજ હસો મિત્રો કે 29 મેંના રોજ સાંજે 5 વાગે અને 15 મિનિટ પર કેકડા નામના એક ખબરીએ સીધું મોસેવાલાની ઠાર ગાડીને રસ્તામા રોકી અને સીધું સાથે સેલ્ફી લીધી ત્યાર બાદ તેણે એક મોટું કાં કરી દીધું હકીકતમાં જયારે કેકડા નામનો વ્યક્તિ સીધું જોડે સેલ્ફી જેવા ગયો ત્યારે તેણે ગાડીમાં તપાસ કરી.
લીઘી કે સીધુની ગાડીમાં કોઈ ગાર્ડ નથી અને તેની જાણકારી કેકડાએ સિધુના હત્યારાને પહોંચાડી હતી પરંતુ હવે એક રિપોર્ટમાં એક એવો ખુલાસો થયો છે જાણીને તમારા હોશ ઉડાવી દેશે પોલિસની પુછતાજમાં સામે આવ્યું છેકે કેકડા નામના વ્યક્તિએ માત્ર 15 હજાર રૂપિયામાં સીધુ મોસેવાની રેકી કરી હતી.
હા મિત્રો કેકડાએ માત્ર 15 હજાર માટે સીધુ મુસેવાલાની જાણકારી સિંધુના હત્યારાઓ ને આપી હતી આ ખબર સામે આવ્યા બાદ અમે તો એજ વિચારી રહ્યા છીએ કે લોકો પોતાનું ઈમાન વેચી કંઈ રીતે દેછે એક થોડા રૂપિયાની લાલચમાં એક માં જોડેથી તેના પુત્રને છીનતા થોડી પણ દયા ન આવી પરંતુ હવે સિંધુના ગયા પછી અફ્સોસ શિવાય કંઈ નથી.