સૈફ અલી ખાન અને અમૃતાની પુત્રી સારા અલી ખાન ફિલ્મો શિવાય સોસીયલ મીડિયામાં પણ એકટીવ રહે છે સારા પોતાની એકટિંગ અને જબરજસ્ત ફિટનેશના કારણે પણ લોકોને હેરાન કરી દેછે અને એકવાર ફરીથી એવું કરતા જોવા મળી રહી છે હકીકતમાં સારાની લાલ કલરના આઉટફિટમાં કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે.
જેમાં તેઓ ખુબ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લાગી રહી છે તેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે ફોટોમાં સારા લાલ ટૂંકા ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં એક સ્લીટ પણ છે સારાએ પોતાના લુકને લાલ ટૂંકા જેકેટ અને લાલ પમ્પ્સ સાથે પૂરું કર્યું છે પોતાના વાળને છુટા છોડ્યા છે.
સારાનું આ લેટેસ્ટ લુક ફેન્સ વચ્ચે ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે જેમાં યુઝર કોમેંટ કરીને પ્રસંસા કરી રહ્યા છે થોડા દિવસો પહેલા પણ સરાની કેટલીક ફોટો સામે આવી હતી જેમાં તેઓ બ્લેક સ્ટ્રાઇપ્ડ ડ્રેસમાં પોતાનો જલવો બતાવતી જોવા મળી હતી મિત્રો આ તસ્વીર પર તમેં શું કહેશો કોમેંટ કરી જણાવવા વિનંતી.