સીધુ મોસેવાલા કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે સીધુનો એક ફેન્સ જ સિંધુને મોતને ઘાટ ઉતાર્યા એમાં મુખ્ય બન્યો છે સીધુને જયારે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેના 15 મિનિટ પહેલાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં કાળા રંગની ઠાર જોવા મળી રહી છે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છેકે કેટલાક યુવકો.
ઠાર ગાડિને રોકે છે અને એમાંથી એક યુવક સીધુની સેલ્ફી લેછે મીડિયા રિપોર્ટ મુજબ એજ યુવકે બદમાશોને સીધુ વિશે અપડેટ આપી હતી સીધુ નીકળી ચુકયા છે તેની બધી એ માહિતી આપી હતી આ સીસીટીવી ફૂટેજ સિંધુના ઘરની આસપાસનો બતાવાઈ રહ્યો છે સીધુ કેસમાં 4 રાજ્યોની પોલીસ લાગેલ છે.
કેસમાં લગાતાર ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ અત્યાર સુધી માસ્ટર માઈન્ડ સુધી નથી પહોંચી શકી કેન્દ્ર સરકારે સીધુને આશ્વાશન આપ્યું છેકે દરેકે હાલતમાં સિંધુના આરોપીઓને પકડીને સજા આપીશુ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ એ યુવકોને પોલીસ ગોતી રહી છે સિંધુના ઘરની આસપાસ.
આ રીતે લોકો એકઠા થઈને સેલ્ફીઓ લેતા હતા સિધુએ કોઈને ના નથી પાડી સીધુ જમીનથી જોડાયેલ હતા પરંતુ એમની એજ સારી ટેવ એમના જીવની દુશમન બની બેઠી એમને ક્યાં ખબર હતી જે યુવક એમની સાથે સેલ્ફી લઈ રહ્યો છે એમને જ નડશે સિંધુને પોતાનાએ જ દગો આપ્યો છે હવે જે પણ હોય પોલીસે એમના છોડવાના મૂડમાં નથી