પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિદ્ધુ મુસેવાલાને મોતને ઘાટ ઉતારવા પર પોતાનું મૌન તોડ્યું છે સીધુ મોસેવાલાને ધોળે દિવસે ગો!ળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તેઓ પોતાની કાર લઈને ક્યાંક જઈ રહ્યા હતા અને બાઈક સવાર બદમાશ આવ્યા અને ઘટનાને અંજામ આપ્યો હતો કાલે જ પંજાબના.
સીએમ ભગવંત માને સિંગર મુસેવાલા સુરક્ષા હટાવી હતી મુસેવાલાને લગાતાર મારવાની ધ!મકીઓ મળી રહી હતી તેમ છતાં પંજાબના સીએમ ભગવંત એમની સુરક્ષા પરમ દિવસે હટાવી અને ગઈકાલે ઘટના બની તેને લઈને લોકોનો ભગવંત પર ગુસ્સો ફૂટી રહ્યો છે હવે એવામાં ભગવંતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભગવંત માને ટ્વીટ કરીને લખ્યું છેકે સીધુ મુસેવાલાની મોતને ઘાટ ઉતારવા પર હું સ્તબ્ધ અને દુઃખી છું એમાં સામેલ કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે મારા વિચાર અને પ્રાર્થનાઓ એમના પરિવાર અમે દુનિયાભરના એમના પ્રસંસકો સાથે છે અને બધાને શાંત રહેવાની અપીલ કરું છું સિંધુના દુશમન એમની પાછળ લગાતાર પડેલ હતા.
ગઈ સરકારે તેને લઈને 10 ગનમેન સિંધુની સુરક્ષા માટે ઉભા કર્યા હતા પરંતુ ભગવાન માને આ વાતની પરવા કર્યા વગર સિંધુની સુરક્ષા હટાવી લીધી અને અહીં સિધુએ જીવ ગુમાવવાનો વારો આવ્યો સિંધુના મોત પર પૂરો દેશ રડી રહ્યો છે ભલે તેઓ પંજાબી સિંગર હતા પરંતુ પૂરો દેશ એમને પ્રેમ કરતુ હતો.