ગૂમ હૈ કિસી કે પ્યારમેં ના નીલ ભટ્ટ અને એમની એમની પત્ની ઐશ્વર્યા અત્યારે ચાલી રહેલ રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં જોવા મળી રહ્યા છે અને એતો બંનેના ફેન્સ જાણતા જ હશે હવે તમને લોકોને જણાવી દઈએ કે અહીં રિયાલિટી શોમાં ઐશ્વર્યાએ એવો એક એવો ખુલાસો કર્યો હતો કે જેણે બંનેના.
ફેન્સના હોશ ઉડાવી દીધા હતા હકીકતમાં ઐશ્વર્યા એ કહ્યું હતું કે તેઓ લગ્ન પહેલા સાસરીમાં નતી રહેવા માંગતી હા મિત્રો ઐશ્વર્યા ઇચ્છતી હતી કે તેઓ અને નીલ બંને અલગ રહે તેઓ સસરા સાસુ ભેગા રહેવા ઇચ્છતી ન હતી જયારે તેના પર ઐશ્વર્યાને સફાઈ માંગવામાં આવી ત્યારે એક્ટરે કહ્યુંકે હું શરૂઆતથી.
હોસ્ટેલમાં રહી છું અને મને લાગતું હતું કે નિકનો પરિવાર સાથે રહે તો મારી ફ્રીડમને કોઈ છીનવી લેશે હું આઝાદ રહી છું અને આઝાદ જ રહેવા માંગુ છું અને હું નતી ઇચ્છતી કે કોઈ મને થોડું પણ ટોકે આગળ ઐશ્વર્યાએ કહ્યું કે પરંતુ મને માં જેવી સાસુ મળી છે જયારે હું મારી સાસુ સાથે રહું છું ત્યારે મને લાગતું નથી કે.
તેઓ મારી સાસુ છે અહીં ઐશ્વર્યાએ પોતાનું એક પગલું વધાર્યું તો તેમની સાસુ ઐશ્વર્યા જેવી વિચારતા હતા તેનાથી ઘણા સારા નીકળ્યા અહીં આ વાતનો ખુલાસો ઐશ્વર્યાએ રિયાલિટી શોમાં કર્યો છે મિત્રો ઐશ્વર્યાના આ ખુલાસા પર તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો અને પોસ્ટને શેર કરવા વિનંતી.