ટીવીનો મશહૂર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં અત્યારે ચર્ચાનો વિષય બનેલ છે હાલમાં તારક મહેતા શોના લોકપ્રિય એક્ટર અને કવિ શૈલેષ લોઢાએ શોને છોડ્યો તેવી ખબર આવી હતી અરે ત્યાં સુધી કે શૈલેષ લોઢાએ બીજા શોને જોઈન કરી લીધો તે શોની તસ્વીર પણ સામે આવી હતી પરંતુ હવે શોના દર્શકો માટે ચોંકાવનાર ખબર સામે આવી રહી છે.
હવે ખબર આવી રહી છેકે તારક મહેતા શોને હવે બબીતાજી એટલે કે મુનમુન દત્તા પણ શોને છોડી રહ્યા છે ન્યુઝ પોર્ટલ બૉલીવુડ લાઈફની એક રિપોર્ટ મુનમુન દત્તા બહુ જલ્દી બિગબોસ ઓટિટિ સીઝન 2 નો હિસ્સો બનવાની છે બિગબોસ ઓટિટિના મેકરોએ મુનમુન દત્તાશોમાં આવવા આમંત્રણ પણ આપી દીધું છે.
બિગબોસ ઓટિટિ સીઝન 2 માં જવા માટે મુનમુન દત્તા મોટો ફેંશલો લઈ રહીછે આ ખબર સામે આવતા જ ફેન્સમાં હંગામો મચી ગયો છે પરંતુ આ મામલે હજુ સુધી શોના મેકર્સ અને મુનમુને આ બાબતે કોઈ ચોખવટ નથી કરી પરંતુ તારક મહેતા શોના ચાહકો મુનમુન દત્તાને એમના શોમાં જોવાનું પસંદ કરે છે મિત્રો બીબીતાજીના આ ફેંસલા પર તમે શું કહેશો.