ટીવીથી બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર કરિશ્મા તન્ના અત્યારે ખુબજ ચર્ચામાં છે એક્ટર પોતાના અભિનય સાથે સાથે પોતાના ગ્લેમરસ અંદાજના લીધે પણ ચર્ચામાં રહે છે એવુજ કંઈક હાલમાં પોતાની સામે આવેલ હોટ તસ્વીરના લીધે પણ થયું છે જેમ આવતાજ સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
હકીકતમાં કરિશ્મા તન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કેટલીક તસ્વીર શેર છે તસ્વીરમાં કરિશ્મા સ્વિમિંગ પુલમાં બિકીની પહેરીને મજા માણતી જોવા મળી રહી છે તસ્વીરમાં કરિશ્મા તન્નાને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે શેર કરેલ આ તસ્વીરમાં કરિશ્મા તન્ના પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરવા જોવા મળી રહી છે.
કરિશ્મા તન્ના ફોટોમાં પુલમાં ચીલ કરતા જોવા મળી રહી છે પુલ કિનારે સનગ્લાસ લગાવીને એકથી એક હોટ પોઝ આપ્યા છે ફોટોમાં તેઓ બલ્યુ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે જેનો અંદાજ જોવા લાયક છે ફેન્સ તેની આ તસ્વીર પર અલગ અલગ કોમેંટ કરીને પ્રંશસા કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.