Cli

લાંબા સમય બાદ સાચા સમાજ સેવક પોપટભાઈ અને એમની ટિમ ગુરુ ઇન્દ્રભારતી બાપુના ચરણોમાં ગયા અને…

Breaking

મિત્રો પોપટભાઈનું નામ સાંભળતા જ આપણને યાદ આવી જાય કે સાચો સમાજ સેવક અઢારે વર્ણની સેવા કરનાર મસિહો કારણ કે એમનું કામ જ એવું છે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી રહ્યા છે જેમનું આ દુનિયામાં કોઈ નથી એવી ખબર જો પોપટભાઈ.

અને એમની ટીમને મળે તો પોપટભાઈ ફાઉન્ડેશનની પુરી ટીમ ત્યાં દોડી જાય છે દરેક જરૂરિયાતમંદ લોકોની મદદે આવે છે અને અન્ય લોકોને મદદ કરવાની અપીલ પણ કરતા હોય છે જેમના આપણે વિડીયો પણ સોસીયલ મીડિયામાં જોઈએ છીએ એવામાં હાલમાં પોપટભાઈ અને એમની ટિમ એમના ગુરુના ચરણોમો પહોંચ્યાં છે.

તેની કેટલીક ફોટો સામે આવી છે હકીકતમાં પોપટભાઈ અને એમની ટિમ ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા એમની એ સમયની કેલટીક ફોટો પોપટભાઈ ચેરિટિબલ ફાઉન્ડેશન યૂટ્યૂબમાં શેર કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો પોપટભાઈ એમના સાથી સેવાભાવી માણસો સાથે ઇન્દ્રભારતી બાપુના.

ચરણોમાં બેઠા છે જ્યારે અન્ય તસ્વીરમાં પોપટભાઈ ઇન્દ્રભારતીના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે ઇન્દ્રભારતી બાપુ પોપટભાઈને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે એમની આ ફોટો સોસીયલ મીડિયામાં આવતાજ પવનની જેમ વાયરલ થઈ ગઈ હતી મિત્રો તમે પણ પોપટભાઈને પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *