શિલ્પા શેટ્ટી એકવાર ફરીથી પોતાના ઘમંડને લઈને ચર્ચામાં આવી ગઈ છે શિલ્પા શેટ્ટીએ સિનિયર એક્ટર ભાગ્ય શ્રીને જાણી જોઈને ઇગ્નોર કરી છે હકીકતમાં થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટીની આવનાર ફિલ્મ નિકમ્માનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ હતું શિલ્પા આ ફિલ્મ સાથે 14 વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળશે.
આ ફિલ્મમાં ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ પણ છે ગઈકાલે જયારે શિલ્પા ઇવેન્ટમાં પહોંચી ત્યારે એમણે ભાગ્યશ્રીને એવી રીતે ઇગ્નોર કરી દીધી જેવી રીતે તેઓ ભાગ્યશ્રીને જાણતી પણ નથી શિલ્પા ઇવેન્ટમાં પહોંચી તો ભાગ્યશ્રી એમને ગળે મળવા આવી ગઈ ત્યારે શિલ્પાએ કંઈક કહીને તરત મોઢું ફેરવી લીધું.
જ્યાં સુધી ભાગ્યશ્રી ત્યાં ઉભી રહી ત્યાં સુધી શિલ્પા એકપણ વાર ભાગ્યશ્રી સામું ન જોઈ જાણે કોઈ અજાણી વ્યક્તિ ન હોય જયારે કે શિલ્પા એમના પુત્ર સાથે જ ફિલ્મમાં કામ કરી રહી છે શિલ્પા બીજા લોકોથી તો વાત કરતી રહી પરંતુ ભાગ્યશ્રીથી એક પણ શબ્દ ન બોલી અહીં સામે આવેલ વિડીઓમાં તમે જોઈ.
શકો છોકે કે કંઈ રીતે ભાગ્યશ્રીને શિલ્પા શેટ્ટી ઇગ્નોર કરી રહી છે ગયા દિવસોમાં પણ શિલ્પા શેટ્ટીએ આવું જ કર્યું હતું જયારે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ એમના શો ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં પહોંચી હતી કંઈક ત્યારે પણ શિલ્પા શેટ્ટીએ હરનાઝને ઇગ્નોર કરી હતી જેના કારણે લોકોએ શિલ્પાને ખરી ખોટી સંભળાવી હતી.