ફિલ્મોનો સૌથી મોટો રંગમંચ ફેસ્ટિવલ કાંસ ફેન્સટીવલ 2022 ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે અભિનેત્રી દીપિકા પાદુકોણે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર તરીકે ભાગ લીધો છે દીપિકા પાદુકોણે આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરતા જ સોસીયલ મીડિયામાં તસ્વીર પોસ્ટ કરી છે અહીં સામે આવેલ.
તસવરી આ દીપિકા પાદુકોણનો કાંસ લુક બધાનું રહયાં દોરી રહ્યો છે દીપિકાએ આ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રીન પેન્ટ અને વાઈટ શર્ટ સાથે પોતાનું જબરજસ્ત લુક પૂરું કર્યું છે જયારે એક તસ્વીરમાં દીપિકા મસકલીની જેમ ઝુમતા ચાલી રહી રહી છે હી આ દરમિયાન એક્ટરે ગ્રીન કલરની રેટ્રો પેન્ટ પહેરી છે દીપિકાએ.
પોતાનું લુક હેરબેન્ડ વાળા લુકથી પૂરું કર્યું છે જેમાં એક્ટર સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહી છે કાન્સ ફેસ્ટિવલમાં એન્ટ્રી મારતા જ દીપિકાની આ તસ્વીર મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી તસ્વીરમાં એક્ટર દીપિકાની જાદુઈ સ્માઈલથી દરેકનું દિલ જીતી લીધું છે તેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.