કોમેડિયન ભારતી સિંગને સન્માનિત શીખની દાઢી મુછ પર મજાક કરવી ભારે પડી ગઈ છે ભારતીએ દાઢી મૂછ પર જે મજાક કરી છે તેને લોકોનો ગુસ્સો ભારતી પર જોવા મળી રહ્યો છે હવે શિરોમણી ગુરુ દ્વારા પ્રબંધક કમિટી ભારતી સામે ફરિયાદ નોંધાવવા જઈ રહી છે એમનું કહેવું છેકે ભારતીએ તેના જોક્સમાં.
જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એમણે તે જાણી જોઈને કર્યું છે એમની આ મજાકથી શીખોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અહીં મામલો વધતા જોઈને ભારતીએ લોકોની માફી માંગી લીધી છે હકીકતમાં ભારતી સીંગનું એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તે દાઢી મૂછ વિશે વાત કરી રહી છે વિડીઓમાં ભારતી મજાકના મૂડમાં કહે છેકે.
દાઢી મૂછના ઘણા ફાયદા છે દૂધ પીવો અને દાઢી મોઢામાં નાખો તો સેવનો સ્વાદ આવે છે આગળ કહેતા તેણે કહ્યું મારી કેટલીયે સહેલીઓના લગ્ન થયા છે જેમની મોટી દાઢી છે આખો દિવસ તેઓ દાઢીમાંથી જુ કાઢતી રહે છે ભારતીના આ મજાક પર હંગામો મચેલ છે અને ભારતીને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ભારતીના વધતા વિરોધને લઈને તેણે માફી પણ માંગી લીધી છે માફી માંગતો એક વિડીઓમાં ભારતી જણાવે છેકે હું ખુદ પંજાબ અમૃતસરમાં જન્મી છું એટલે હું પંજાબનું માન પૂરું રાખીશ મારો એવો કોઈ ખોટો ઈરાદો ન હતો પરંતુ અહીં ભારતી સીંગ સામે ફરિયાદ દાખલ કરાવવાની અને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.