કોમેડિયન ભારતી સિંહ એક મોટી મુસીબતમાં ફસાતી જોવા મળી રહી છે પંજાબની કોમ ભારતીના વિરોધમાં ઉતરી આવી છે હકીકતમાં ભારતીના એક શોમાં જાસ્મીન ભસીન સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતી સિંહે જાસ્મીનને એ કહી દીધું કે તમારે દાઢી મૂછ વાળો છોકરો કેમ નથી જોતો દાઢીના બહું ફાયદા હોય છે.
દૂધ પીધા બાદ દાઢીના વાળ મોઢામાં ચાલ્યા જાય તો સેવનો સ્વાદ આવે છે તેના બાદ ભારતીયે કહ્યું કે મારી કેલટીક સહેલીઓના લગ્ન થયા છે તેઓ આખો દિવસ દાઢી માંથી જુ નીકાળતી રહે છે ભારતીયે અહીં કોઈ સમુદાય કોઈ જાતિનું નામ લીધું ન હતું તેને શીખ સમુદાયે પોતાના પર લઈ લીધું અને પછી એ કહેવામાં આવ્યું કે.
ભારતીયે અમારી મજાક ઉડાવી છે અમારી દાઢીની મજાક ઉડાવી છે મિત્રો આજ કારણે ભારતી સિંગને ગંદી ગંદી ગા!ળો બોલવામાં આવી રહી છે કોઈ ભારતીને મોટી કહી રહ્યું છે ત્યારે કોઈ કહી રહ્યું છેકે ખાઈ ખાઈને આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કોઈ કહી રહ્યું છેકે આનું મગજ જતું રહ્યું છે ત્યારે કોઈ ભારતીને બાયકોટ કરવાનું કહી રહ્યું છે.
અહીં તેની આ મજાક વાળી વિડીઓમાં જોઈ શકાય છેકે ભારતીયે કોઈ સમુદાય કે સમાજનો ઉલ્લેખ નથી કર્યો છતાં ભારતીને લેવાના દેવા થતા જોવા મળી રહ્યા છે જેને લઈને શીખ સમુદાય દ્વારા ભારતીને બાયકોટ કરવાની વાતો કરવામાં આવી રહી છે મિત્રો ભારતીના આ બયાન પર તમે શું કહેશો કોમેંટમાં અમને જણાવી શકો છો.