ભૂપેન્દ્ર પટેલ કે જે આપણાં દેશમાં વિજય ભાઈ રૂપાણીની જગ્યાએ પોતાની બેઠક સ્થાને આવ્યા અને જેઓ દેશના માટે મોટા કડક અને તાબળતોડ નિર્ણયો લઈ રહ્યા છે દેશના માણસોને મંદીથી બચાવી રહ્યા છે જેમા તેઓને આજે એક મોટા નિર્ણય લેવાનો વિચાર કર્યો છે ચાલો જાણીએ.
ભુપેન્દ્રજી પટેલે આપણા દેશના કલ્યાણ માટે આગળ પગલાં લઈ રહ્યા છે અન તે માટે તેઓને પણ આજે પેટ્રોલ અને ડીઝલને લઈને એક મોટા સમાચારની વાત કરી છે અને દરેક વ્યક્તિઓ આ સમાચારથી ખુશ થયા છે પેટ્રોલ અન ડિઝલ ના ભાવને લઈને મોટા સમાચાર આવી ગયા.
આપણા દેશમાં પેટ્રોલનો ભાવ ૭૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૬૮ રૂપિયા પ્રતિ લીટર થાય તેવી ભૂપેન્દ્રજી કે જેમણે મોટી વાત કરી છે જેને લઇને દેશના લોકો ઉત્સાહમાં આવી ગયા છે અને મિત્રો આ આપણા માટે ખુશીના સમાચાર છે તેઓને સાથે એ પણ જણાવ્યું છે કે SBI એ થોડાક દિવસો પહેલા આતર રાષ્ટ્રીય કિંમતોને આધારે આ ભાવ જણાવવામાં આવ્યો છે GST પર મંત્રીઓએ એક પેનલ સિગનલ નેશનલ રેલ પર પેટ્રોલિયમ ઉત્પાદકોને એક જ ટેક્સ લગાવવાનો વિચાર કર્યો છે નિર્મલા સિતારમણની બેઠકમાં આં નિર્ણય લેવાયો હતો.
આવી રીતે તાજેતરમાં જ પોતાનો હોદ્દો સાંભળ્યો છે છતા આવા મોટી સમસ્યા સામે લડવા માટે તેઓ તત્પર થયા છે હવે ગુયાજરાતની જનતાને અમે પૂછવા માગીએ છીએ કે ગુજરાતનાં લોકો શું વિચારે છે એમના માટે આ ભાવ બારોબાર છે કે ઓછો તકો જોઇયે અને થવો જોઇયે તો કેટલા સુધી થવો જોઇયે.