શુશાંતસિંહ રાજપૂતના નિધનને 1 વર્ષ 11 મહિના વીત્યા બાદ ક્યારા અડવાણીએ એક મોટું સિક્રેટ ખોલ્યુંછે આ સિક્રેટ સાંભળ્યા બાદ એ તમામ લોકોની આંખોમાંથી આંશુ નીકળવા લાગશે જેઓ શુશાંતને આજે પણ પ્રેમ કરે છે હકીકતમાં ધ રણવીર શો પોર્ટ કાસ્ટમાં ક્યારાએ કહ્યું અમે ઔરંગાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા.
અને અમે રાત્ર 8 વાગે પેકઅપ કર્યું હશે અમારી સવારે 4 વાગે ફ્લાઇટ હતી ત્યારે મને શુશાંત સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો અને અમે વાતો કરવા લાગ્યા તેઓ જે પોતાની જિંદગીનો પ્રવાસ જણાવી રહ્યા હતા તે બહુ રસપ્રદ હતી એમને કંઈ રીતે ધોનીની ફિલ્મ મળી એમની જિંદગીની કહાની બ્રેકઅપ ડાન્સરથી લઈને.
એક એન્જીનીયર થવા સુધી અને એમની જોડે ભણવા માટે હંમેશા ચોપડીઓ હતી તેઓ બહુ ક્રિએટિવ મગજના હતા શુશાંતની પુરી વાત સાંભળ્યા બાદ મેં એમનાથી કહ્યું હતું કે તમારા જીવનનો પ્રવાસ એટલો ખાસ છેકે તમારા પર બાયોપિક બનવી જોઈએ ક્યારાએ જણાવ્યું કે જયારે શુશાંત ધોની પર ફિલ્મ કરી રહ્યા હતા.
ત્યારે એમણે ધોનીની પર્સનલ લાઈફ પર ખુબ રિસર્ચ કર્યું ક્યારાએ જણાવ્યું કે શુશાંત શૂટિંગ દરમિયાન માત્ર 2 કલાક જ ઊંઘતા હતા અને આગળના દિવસે સેટ પર ફૂલ એનર્જી સાથે આવતા હતા શુશાંતનુ કહેવું હતું કે માણસ માટે માત્ર 2 કલાકની ઉંઘ ઘણી છે શુશાંત વિશે ઘણી એવી વાતોછે જે હજુ સામે આવી નથી