રણવીર સિંહની ફિલ્મ જયેશભાઇ જોરદારે એકલાએ જ બોલીવુડનું સત્યનાશ કરી દીધુંછે આ ફિલ્મ રણવીર સિંહના કરિયરના 12 વર્ષની સૌથી ખરાબ ઓપનિંગ થનાર ફિલ્મ બનતા જોવા મળી રહી છે જયેશભાઇ જોરદારના કમાણીના આંકડા સામે આવી ગયા છે અને એ બહુ હેરાન કરી દે તેવા છે.
બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ જયેશભાઇ જોરદારે પહેલા દિવસે માત્ર 2 કરોડ 85 લાખથી લઈને 3 કરોડ 15 લાખ વચ્ચે કમાણી કરી છે છેલ્લી કક્ષાના સ્ટારની પણ ફિલ્મ પહેલા દિવસે આટલી ઓછી કમાણી નથી કરતી જયારે બીજી બાજુ મહેશ બાબુની ફિલ્મ સરકારી વારુ પાટાએ પહેલા દિવસે જ 75 કરોડની કમાણી કરી દીધી છે.
સોનામાં સુહાગન એછે કે જયેશભાઇ જોરદાર ભારત સાથે સાથે પુરા વિશ્વમાં રિલીઝ થઈ છે આવી હાલતો જોતા 83 બાદ રણવીર પર જયેશભાઈ જોરદાર ફ્લોપ થવાનો થપ્પો લાગતો જોવા મળી રહ્યો છે પરંતુ તેમ છતાં રણવીરની પીઆર ટિમ જોરદાર ઈજ્જત બચાવવા પર જુટેલ છે પહેલા દિવસે ફ્લોપની નજીક.
પહોંચેલ જયેશભાઈ જોરદારે IMDB પર રેટિંગ 9 નીછે આ ફિલ્મ માટે માત્ર 3100 લોકોએ વોટ આપ્યા છે જેમાં પુરા 2400 લોકોએ પુરે પૂરું વોટિંગ કર્યું છે મતલબ કે ચોરી પણ એવી કરી કે પકડાઈ ગઈ રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી ફ્લોપ ફિલ્મ લુટેરા હતી પરંતુ એમાં પ્રથમ દિવસની કમાણી 5 કરોડ ઉપર હતી.