અત્યારથી સૌથી મોટી ખબર સામે આવી રહી છે જેને સાંભળીને તમને જરૂર શોક લાગશે સલમાન ખાનના નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાન અને એમની પત્ની સીમા ખાન છૂટાછેડા લઈ રહ્યા છે બંનેએ ગઈકાલે મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે રિપોર્ટ મુજબ સોહેલ અને સીમાને શુક્રવારે.
મુંબઈની ફેમિલી કોર્ટ બહાર જોવા મળ્યા બંને કોર્ટમાંથી અલગ અલગ સમયે નીકળ્યા હતા ખબર છેકે બંનેએ પોતાના લગ્નથી અલગ થવાનો નિર્ણય કર્યો છે મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ અચાનક અલગ થવાનો નિર્ણય કર્યો જેના વિશે કોઈને બતાવામાં આવ્યું ન હતું બંનેએ પોતાના આ નિર્ણયને પ્રાઇવેટ રાખવો.
યોગ્ય લાગ્યો સમજ્યો હતો અને પછી હવે છૂટાછેડાની અરજી કરી દીધી જણાવી દઈએ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ રહી રહ્યા હતા એવામાં લગ્નના લગભગ 24 વર્ષ બાદ આ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો આજ્તકની એક રિપોર્ટ મુજબ એક કપલના નજીકના સૂત્રને જણાવ્યું કે સીમા અને સોહેલ.
વચ્ચે કોઈ વિવાદ નથી બંનેએ આ ફેંશલો મળીને લીધો છે અને પોતપોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે અહીં સામે આવેલ ચોંકાવનાર સમાચારથી સીમા અને સોહેલના ફેન્સને જરૂર ઝટકો લાગ્યો હશે મિત્રો ખબર પર તમારા શું વિચાર છે અમને કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.