સાઉથની જાણીતી એક્ટર નયનતારા ના લગ્નને લઈને ગયા કેટલાક દિવસોથી મીડિયામાં ખબરો આવી રહી છે નયનતારા પોતાના લાંબા સમયથી રહેલ બોયફ્રેન્ડ વિગ્નેશ શિવન સાથે લગ્નના સાત ફેરા લેવાનીછે જે ફેન્સ લાંબા સમયથી નયનતારાને દુલહન તરીકે જોવા માંગતા હતા એમના માટે એક સારા સમાચાર આવ્યા છે.
તાજા રિપોર્ટની માનીએ તો નયનતારા અને વિગ્નેશના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે 9 જૂન 2022 ના રોજ પોતાના બોયફ્રેન્ડ વિગ્નેશ સાથે નયનતારા 7 ફેરા લેવાનો પ્લાન બનાવ્યો છે લગ્નમાં કેટલાક નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ થશે તિરુપતિ મંદિરમાં લગ્ન કર્યા બાદ નયનતારા અને વિગ્નેશ એક.
મોટી પાર્ટીનું આયોજ કરશે જણાવી દઈએ આ કપલ એકબીનાને 6 વર્ષથી ડેટ કરી રહ્યું છે તેઓ લાંબા સમયથી લિવઇનમાં પણ રહ્યા ગયા વર્ષે બંનેએ સગાઇ કરી હતી જેની તસ્વીર વિગ્નેશે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી નયનતારા એ લગભગ 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે હવે 37 વર્ષની ઉંમરે તેઓ દુલહન બનવા જઈ રહી છે.