અનુપમ ખેરને આ રીતે પોઝ આપવો દીપિકા પાદુકોણ સાથે ભારે પડી ગયો છે વર્ષ 2020 થી દીપિકાને લઈને એક અલગ પ્રકારનો માહોલ બનેલ છે ત્યારથી દીપિકાની ત્રણ ફિલ્મો ફ્લોપ ગઈ છે હાલમાં જ દીપિકા અને અનુપમ ખેરની મુલાકાત દુબઇ એરપોર્ટ પર થઈ જેની કેટલીક તસ્વીર અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં.
શેર કરતા લખ્યું કે દીપિકા એમની એકટિંગ સ્કૂલની સ્ટુડન્ટ રહી છે અને એમની ઉપલબ્ધીઓ પર શિક્ષક હોવાના નાતે હું ગર્વ મહેસુસ કરું છું અનુપમ ખેરનું આ કેપશન જોતા લોકો એમની જૂની વાતો યાદ કરાવવા લાગ્યા એક યુઝરે આ બંનેના ફોટો પર કોમેંટ કરતા લખ્યું સર જી JNU ની ટુકડા ગેંગની સપોર્ટર પણછે આ મેડમ.
જયારે બીજો બોલ્યો સર આ ટુકડા ગેંગની સપોર્ટર છે ત્રીજાએ લખ્યું આતો આઝાદી વાળા નારા સાથે પણ ઉભી જોવા મળી હતી એકવાર જયારે બીજો બોલ્યો પાંચ કરોડમાં JNU માં આઝાદી માંગવા ગઈ હતી એજ યુવતી છે આતો જયારે એક બીજાએ અનુપમ ખેરને યાદ અપાવતા કહ્યું સર તમે આનું સમર્થન કેમ કરો છો તમે તમારી.
ફિલ્મમાં કહ્યું છેકે અઝાદીના નારા લગાવનાર સાથે ઉભા પણ ન રહેતા જણાવી દઈએ દીપિકા પાદુકોણ જ્યારથી 2020માં JNU માં ગઈ હતી ત્યારે અનુપમ ખેરે તેના પર નારાજગી દર્શાવી હતી ત્યારે અનુપમે કહ્યું હતું કે JNU જવાનો નિર્ણય દીપિકાએ સમજી વિચારીને લેવો જોઈતો હતો પરંતુ અત્યારે તો લોકો અનુપમને આ બાબતે સલાહ આપી રહ્યા છે.