આજે પુરા વિશ્વમાં મધર્સ ડે એટલેકે માંનો દિવસ મનાવવામાં આવી રહ્યો છે દરેક વ્યક્તિ પોતાની માંની લાગણીઓ વ્યક્ત કરીને સારો અનુભવ કરાવવાનો પ્રયાશ કરી રહ્યા છે એવામાં બૉલીવુડ એક્ટર પણ પોતાની માં પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે જેમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ પણ શામેલ છે.
નવા નવા લગ્ન કરલે આ કપલે સોસીયલ મીડિયામાં મધર્સ ડે પર પોતાની માં માટે એક ખાસ પોસ્ટ કરી જેને જોઈ લોકો ખુબજ પ્રસંસા કરી રહ્યા છે જણાવી દઈએ ઇન્ટનેશનલ મધર્સ ડેના દિવસે કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કેટલીક ફોટો શેર કરી છે જેમાં પહેલી તસ્વીરમાં તેઓ પોતાની માં સાથે જોવા મળી રહી છે.
કેટરીના કૈફે પોતાની સાસુને પણ સન્માન આપ્યું છે અને એમની પણ ફોટો શેર કરી છે કેટરીનાએ શેર કરેલ બીજી ફોટોમાં તેઓ પોતાની સાસુ અને પતિ વિકી કૌશલ સાથે જોવા મળી રહી છે કેટરીના કૈફે પહેલા વિકી કૌશલે પણ પોતાની માં પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો એમણે પણ લગ્નના દિવસની તસ્વીર માં સાથે શેર કરી છે જેમાં એમની માં નાચતા જોવા મળી રહ્યા છે.
વિકી કૌશલે શેર કરેલ બીજી તસ્વીરમાં એક્ટર વિકીને તેમની માં કિસ કરતા જોવા મળી રહ્યા છે અને આ તસ્વીર પણ લગ્ન સમયની છે વિકી કૌશલની ત્રીજી ફોટોમાં તેઓ એમની સાસુ એટલે કે કેટરીના કૈફની માંના આશીર્વાદ પત્ની કેટરીના સાથે લઈ રહ્યા છે મિત્રો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.