Cli

માં બન્યાના 1 મહિના બાદ પહેલીવાર પગને ફ્લોન્ટ કરતા જોવા મળી સાઉથની સ્ટાર એક્ટર કાજલ અગ્રવાલ…

Bollywood/Entertainment Breaking

સાઉથની સ્ટાર કાજલ અગ્રવાલ હાલમાં જ પહેલા બાળકની માં બની એમણે લગભગ એક મહિના પહેલા જ પુત્ર નીલ કિચલુને જન્મ આપ્યો માં બન્યા બાદ હવે પહેલી સોસીયલ મીડિયામાં વાપસી કરી છે એક્ટરે તેની ખુબસુરત તસ્વીર શેર કરી છે જેમાં કાજલ ટોન્ડ પગને ફ્લોન્ટ કરતા જોવા મળી રહીછે માં બન્યાના.

થોડા દિવસો બાદ શેર કરેલ તસ્વીરને જોઈને ફેન્સ તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અહીં સામે આવેલ આ તસ્વીરમાં એક્ટર કાજલ પીળા કલરની હાઈ થાઈ સ્લીટ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે તસ્વીરમાં એક્ટર ખુબજ સુંદર જોવા મળી રહી છે.

એક્ટર કાજલ અગ્રવાલે આ દરમિયાન બેડ પર સૂઈને અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે સિંઘમ સ્ટાર કાજલ અગ્રવાલની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કાજલ અગ્રવાલ માં બન્યા બાદ પહેલીવાર સામે આવી છે અને તેનો આ ગ્લેમર્સ અંદાજ ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *