સાઉથ ફિલ્મ RRR માં અજય દેવગણની પત્નીનું પાત્ર નિભાવનાર એક્ટર શ્રિયા શરન અત્યારે કામથી બ્રેક લીધો છે અને તેઓ અત્યારે પોતાના ફેમિલી વેકેશનને એન્જોય કરી છે ત્રિપલ આર ફિલ્મમાં એક સંસ્કારી વહુનું પાત્ર નિભાવનાર શ્રિયા હાલમાં ગોવાની બીચમાં બિકીની પોઝમાં જોવા મળી રહી છે.
હકીકતમાં શ્રિયા શરને પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પોતાની ફેમિલી સાથે રજાઓ માણી રહેલ જોવા મળી રહી છે શ્રિયાએ ગુલાબી કલરની બિકીનીમાં ગોવાની બીચમાં શાંતિનો સમય વિતાવી રહેલ જોવા મળી રહી છે એક્ટરે શેર કરેલ આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
તસ્વીરમાં એક્ટર ખુબજ સુંદર દેખાઈ રહી છે સાથે કેપશનમાં લખ્યું ગોવામાં ખુબસુરત સવાર શ્રિયા એ શેર કરેલ તસ્વીરમાં તેઓ અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે જેમાંથી એક તસ્વીરમાં તેઓ પોતાની પુત્રી સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે શ્રીયાએ 2015માં આવેલી દશ્યમ ફિલ્મમાં અજય દેવગણ સાથે પણ અભિનય કર્યો હતો.