વરુણ ધવન અને એમના પરિવાર ને અત્યારે એક બહુ મોટી ગુડન્યુઝ મળી છે વરુણ ધવનના ઘરે એક નાનું મહેમાન આવી ગયું છે મિત્રો ગયો કાલે મોડી રાત્રે ખબર આવી કે વરુણ ધવનના પિતા ડેવિડ ધવન દાદા બની ગયા છે વરુંણ ધવનના ભાઈ રોહિત ધવનની પત્ની જાનવીએ એક બાળકને જન્મ આપ્યો છે.
આ રોહિત અને જાનવીનું બીજું બાળક છે તેના પહેલા જાનવીએ વર્ષ 2018 માં એક પુત્રીને જન્મ આપ્યો હતો અને હવે ચાર વર્ષ બાદ એક પુત્રને જન્મ આપ્યો છે અત્યારે આ ખબર આવતાજ ધવન પરિવાર માં ખુશીઓ છવાઈ ગઈ છે વરુણ ધવન બીજી વાર કાકા બનીને ખુબજ ખુશ છે રોહિત અને જાનવીએ વર્ષ.
2012 માં ગોવામાં લગ્ન કર્યા હતા તેના પહેલા એકબીજાએ 7 વર્ષ સુધી ડેટ કર્યું હતું રોહિત પણ એમના પિતાની જેમ એક ડાયરેક્ટર છે એમણે વર્ષ 2011 માં દેશી બોય ફિલ્મથી નિર્દેર્શક રીતે પોતાના કરિયરની શરૂઆત કરી હતી તેના બાદ એમણે એક્શન ફિલ્મ ઢીસુમ બનાવી જે વર્ષ 2016 માં રિલીઝ થઈ હતી.
રોહિત ધવન આમ તો વરુણ ધવનથી મોટા છે પરંતુ બંને ભાઈ વચ્ચે ખુબજ પ્રેમ છે અત્યારે તો ધવન પરિવારમાં નાના બાળકનું આગમન થતા ખુશીઓ છવાઈ ગઈ છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.