ભૂમિ પેંડનેકર બોલીવુડમાં અલગ ઓળખાણ બનાવી ચુકી છે તેઓ પોતાના તીવ્ર અભિનય માટે જાણીતી છે ભૂમિ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ ઘણીવાર પોતાની તસ્વીર શેર કરતી રહે છે હવે ભૂમિએ કેટલીક નવી તસ્વીર શેર કરી છે જેમાં ભૂમિનો ગ્લેમરસ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ તસ્વીરોને લઈને ભૂમિ સોસીયલ મીડિયામાં લગાતાર છવાયેલ છે ભૂમિએ આમાં જાળીદાર ગાઉન પહેર્યું છે ભૂમિનો સિઝલિંગ અવતાર ફેન્સને ખુબજ પસંદ કરી રહ્યા છે ભુમીએ હાલમાં ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરી છે જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે ભૂમિએ ખુલા વાળ રાખીને પોતાનો લુક પૂરો કર્યો છે.
ભૂમિએ કેમેરા સામે જોઈને અલગ અલગ પોઝ આપ્યા છે તેનો આ ગ્લેમરસ લુક ફેન્સને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે તેના પહેલા પણ ભૂમિએ સફેદ હાઈ સ્લીટ ગાઉનમાં શેર કરી હતી જેને પણ ફેન્સે ખુબ પસંદ કરી હતી જણાવી દઈએ આ તસ્વીર ફિલ્મ બધાઈ દોના પ્રમોશન દરમિયાન ફોટોશૂટની છે.