બૉલીવુડ અભિનેત્રીઓ પોતાના લુક માટે ખુબજ મહેનત કરી હોય છે રેડ કાર્પેટ પર એમની ટિમ તૈયાર કરવા માટે ખુબજ મહેનત કરે છે પરંતુ કેટલીક વાર કરેલ મહેનત પર પાણી ફરી જાય છે એજ ડ્રેસ પબ્લિકમાં દગો આપી દેછે એવુજ કંઈક એક્ટર ક્યારા અડવાણી સાથે થયું છે ક્યારા સાથે થયેલ ઉપ્સ મોમેંટનો.
વીડિઓ સામે આવ્યો છે અત્યારે તે વિડિઓ વાયરલ થઈ રહ્યો છે સામે આવેલ વિડીઓમાં ક્યારા આમ તો સુંદર જોવા મળી રહી હતી પરંતુ બીજી બાજુ તેઓ તેના ડ્રેસના કારણે થોડી પરેશાન જોવા મળી રહી હતી ક્યારાના ડ્રેસમાં ઊંચો ક્ટ હતો જે વારંવાર સરકી રહ્યો હતો વિડીઓમાં સાફ જોવા મળી રહ્યું છેકે ક્યારા પોતાના.
ડ્રેસમાં ફિટ લાગી રહી ન હતી તેઓ વારે ઘડીયે પોતાના ડ્રેસને હાથથી સંભાળી રહી હતી એટલુંજ નહીં તે મીડિયાને પોતાની તસ્વીર ક્લીક ન કરવા માટે પણ કહી રહી હતી જણાવી દઈએ ક્યારા અડવાણી અત્યારે તેની આવનાર ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે જેમાં તેઓ કાર્તિક આર્યન સાથે જોવા મળશે.