બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ સાઉથ ફિલ્મો ત્રિપલ આર પુષ્પા અને કેજીએફ 2 ની સફળતા પર પ્રહાર કર્યો છે નવાઝે એમને સવાલ કર્યો છેકે આખરે એ ફિલ્મોમાં સિનેમા ક્યાં છે નવાઝ બોલીવુડના પહેલા એવા એક્ટર છે જેમણે સાઉથ સિનેમા પર સવાલ ઉઠાવ્યો છે નવાઝે કહ્યું છેકે એમને સાઉથ ફિલ્મો પસંદ જ નથી આવતી.
નવાઝનું કહેવું છેકે આવી ફિલ્મોમાં માત્ર વિજ્યુઅલ ઇફેક્ટ હોય છે પરંતુ અસલી સિનેમા નથી હોતું નવાઝે બૉલીવુડ હંગામાને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યુંકે જે રીતે અત્યારના દિવસોમાં ફિલ્મો હિટ થઈ રહી છે તેને જોઈને એવું લાગે છેકે ભલાઈ ગઈ તેલ લેવા અહીં બસ લોકોને મનોરંજન કરો નવાઝ આજના સિનેમાંથી.
નાખુશ છે નવાઝે કહ્યું કે તેઓ દરેક વખતે પોતાના કેરેક્ટર પર નવું લાવવાની કોશિશ કરે છે નવાઝ જલ્દી ટાઇગર શ્રોફની ફિલ્મ હિરોપંતિમાં જોવા મળશે તેમાં તેઓ એક નેગેટિવ પાત્ર નિભાવશે જેનું નામ લૈલા છે નવાઝના આ પાત્રની ખુબ પ્રશંસા થઈ રહી છે નવાઝે તેના શિવાય પહેલીવાર દર્શકો પર નારાજગી દર્શાવી છે.
નવાઝે કહ્યું હું વિચારતો હતો કે લોકો કો!રોનમાં 2 વર્ષ ઘર પર બેઠા છે ત્યારે એમણે વર્ડનું સીનેમાં જોયું હશે મેં વિચાર્યું કે લોકોં એ વાતની સમજણ આવી ગઈ હશે પરંતુ એ દરમિયાન મારી ફિલ્મ મંટો આવી જે ફલોંપ ગઈ જેને લોકોએ જોઈ પણ નહીં જયારે આ ફિલ્મને ઇન્ટરનૅશન લેવલ પર સન્માન મળ્યું નવાઝ કહે છેકે હું ક્યારેય કેરેક્ટરથી સમાધાન નહીં કરું.